દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 4 - સુહાનીની બર્થડેમાં ધમાકો

  • 3.4k
  • 1.5k

કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા દોસ્તો છે! એકમેકને એ લોકો બહુ જ સારી રીતે જાણે છે! બંને એક રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા છે. પ્રિયા રઘુને કહે છે કે સુહાની સાથે એ કેમ જમવા ગયો હતો તો રઘુ પણ બચાવમાં કહી દે છે કે પોતે પ્રિયા પણ તો જયેશ સાથે ડિનર કરવા એણે કહ્યાં વિના ગઈ હતી! આખરે વાતોથી કંટાળીને પ્રિયા કહે છે કે જો હવે એ બંનેનું નામ લીધું તો એ પોતે એ બંને સાથે સંબંધ કટ કરી દેશે! પોતાની જેવી માટે રઘુનો કીમતી ટાઈમ વેડફવા માટે એ રઘુને ધન્યવાદ કરે છે તો રઘુ હચમચી જાય