દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 3 - અનએકસ્પેક્ટેડ પ્રોમિસ

  • 3.3k
  • 1
  • 1.5k

કહાની અબ તક: પ્રિયા અને રઘુના ખાટામીઠા દોસ્તીના સંબંધમાં પ્રિયા રઘુને પૂછે છે કે એણે લંચ માટે બોલાવીને એ સુહાની સાથે કેમ ફોન પર કોલ કરે છે! વધુમાં એ સુહાની એનાં કરતાં વધારે દેખાવડી હોવાનું કહે છે અને એમ પણ કહે છે કે જો રઘુને પ્રિયા પસંદ ના જ હોય તો એ કહી દે એ એની સામે પણ નહિ આવે! રઘુ એણે કહી દે છે કે એ પોતે બહુ જ ખૂબસૂરત છે. પ્રિયા મજાક કરતી હોવાનું કહી દે છે તો રઘુ જવાની તૈયારી કરે છે! પ્રિયા રઘુ પર આરોપ મૂકે છે. એ એણે કહે છે કે પેલા દિવસે જયેશ અને