દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 2 - દિલની સુંદરતા

  • 4.1k
  • 1
  • 1.5k

કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા મિત્રો છે. પણ પ્રિયા રઘુ પર એક અલગ જ હક કરે છે, અને ખાસ વાત તો એ કે રઘુ પણ એણે હક કરવા જ દે છે! એવી જ રીતે એકવાર માંડ પહેલીવાર જ રઘુ એ પ્રિયાની વાત ના માની ને એને સાથે ક્યાંક જવાનું ના કહી દીધું તો રઘુ કારણ કહે છે કે પોતે એણે જોવા છોકરીવાળા આવ્યા હતા! જોકે પ્રિયા ને ખબર જ હોય છે કે રઘુ એણે એપ્રિલ ફૂલ બનાવે છે. રઘુ પણ એણે થોડી સિરિયસ વાત કરીને એપ્રિલ ફૂલ બનાવે છે! એટલામાં જ રઘુને એક ફ્રેન્ડ સુહાની નો