THE DEPLOMACY elemant gone enimy - 7

  • 3.6k
  • 1.6k

બ્રિટન અમેરિકા ને એવો પાઠ ભણાવતો હતો કે ઇન્ડિયા ની રશિયા સાથેની દોસ્તી ક્યાંક અમેરિકા ને ડિફેન્સ બાબત મારે ના પડી જાય. કેમકે અમેરીકા nuclear bomb ના આવિષ્કાર પછી તરત જ એશિયા માં તેના કેન્ટોનમેન્ટ ઉભા કરવા તલપાપડ હતું. હ્ અને ભારત અને રશિયા ની દોસ્તી આ મનસૂબો બગાડી પણ શકે છે. અને એટલે જ અમેરિકાએ પણ ભારતને અશાંત રાખીને દબે પાવ તેની કેન્ટોનમેન્ટ નાખી દેવી છે. અને એટલા જ કાજ અને ટીકા એ પાકિસ્તાન ફંડિંગ ના સેકન્ડ મીડીએટર બનવાનું સ્વીકારી લીધું.બ્રિટિશ ઇન્ટેલિજન્સ ના 605 કેટેગરીના એક ચેમ્બર નો ફોન ડિસકનેક્ટ થઈ ને રીસીવર મુકાય છે અને અહીં અમેરીકા માં