ધ નેચરલ લવ - 1

  • 3.4k
  • 1
  • 1.1k

શા માટે છે જરૂરી!ભવિષ્ય નો રસ્તો શોધવાની?ખરેખર જીવતા તો છીએ!પરંતુ શું વર્તમાન જીવી રહ્યા છે?ભૂતકાળ ને!શું ખરા અર્થ માં ભૂલી શક્યા?વિચારરૂપી કરોળિયો બનીને!શું ખરા અર્થ મા,ભવિષ્યરૂપી જાળું તૈયાર કરવામાં!સફળ બન્યા ખરા? - બોલ્ડ_ફેરી(Dhinal Ganvit) એક કલ્પના જીવનસાથી ના પ્રેમ વિશેની? સવાલ વાચતા જ મનમાં ઉભો થતો પ્રશ્ન બોલી જાય છે કે પ્રેમ તો કોઈ પણ ક્ષણે, કોઈ પણ વ્યક્તિ માટે થઈ આવે છે. તો પછી જીવનસાથી