ચલ મન ફરી જીવી લે (નાટક ) - 8

  • 6.6k
  • 1
  • 2.6k

ચલ મન ફરી જીવી લે ભાગ ૮ACT 2Scene 6[fade in મરાઠી મ્યુઝીક શાંતા બાઇ કામ કરી રહી છે ]શાંતા - [ પોતાની સાથે ] યે ગુજરાતી લેડીસ લોક ને અપને નવરે કો ઇતના સર પે ચડા કે રખતી હે સબ પતિ કામચોર હોતા હે કોઇ ભી ચીજ કિધરભી રખનેકા બાઇકો હે ફ્રિ કી નોકરાની પુરા દિન કામ કરનેકો . અબ બાઇકો નહિં તો પગાર વાલી નોકરાની રખલી . વૈસે તો અચ્છા હે અગર યે લોક કામ કરેગા તો મેરા ઘર કેસે ચલેગા.ગુજરાતી લોક પૈસા તો અચ્છા દેતા હે .[ ડોર બેલ વાગે ] લગતા હે આ ગયે મંદિર સે. આતી