ચલ મન ફરી જીવી લે (નાટક ) - 6

  • 5.4k
  • 1.9k

ચલ મન ફરી જીવી લે ભાગ ૬ACT 2Scene 1[ fade in સુરેશ જોગિંગ સુટ મા તૈયાર છે કસરત કરી રહ્યો છે ઘડી ઘડી દરવાજા સામે જોવે ને ઘળીયાલ સામે જોવે વિનોદ તૈયાર થઈ આવે ]વિનોદ - ઓ હરક પદુડા હજી ૭ વાગ્યા નથી . દિપીકાને આવ્વાદે પછી કસરત કરજે નહિંતો ઉત્સાહ મા પેહલાજ થાકી જઇશ.સુરેશ - થાક્વાની વાત છોડ competition ની વાત કર જે ફિટ હશે તે હિટ થશે.[ માથુ સુકાવતો દિનેશ આવે ]દિનેશ - કાલે ૯ વાગે પણ ઉઠવા તૈયાર નહોતો ને આજે તો ૬ વાગ્યાનો તૈયાર થઇ ગયો છે.વિનોદ - મને તો લાગે છે રાતે ઉંગ્યો પણ નથી.સુરેશ