ચલ મન ફરી જીવી લે (નાટક ) - 5

  • 5.8k
  • 2.1k

ચલ મન ફરી જીવી લે ભાગ પ[ દિનેશ યોગા ટિચર સાથે આવે જે લગ ભગ ૪૦ વર્ષની દેખાવળી સ્ત્રી છે . ટ્રેક પેન્ટ, ટિ સર્ટ ને ગોગલ્સ પેહરયાછે સુરેશ એને જોતો જ રહિ જાય -સોંગ તુને મારી એન્ટ્રીયા ઓર દિલ મે બજી ...]દિપીકા - વેલ તમારા માથી વિનોદ સતરા કોણ છે?વિનોદ - હાય i am vinod satraa તમે ?દિપીકા - હાય i am dipika. તમે એક યોગા instructer માટે enquiry કરી હતી .વિનોદ - હા બિલકુલ આવો બેસો .દિપીકા - થેંક્યુ.વિનોદ - આ માર મિત્રો છે દિનેશ રાવલ અને સુરેશ યાદવ અમે અહિં હવા ફેર માટે આવ્યા છીએ બે મહિના