ચલ મન ફરી જીવી લે (નાટક ) - 1

  • 14k
  • 1
  • 5.7k

ચલ મન ફરી જિવી લે ભાગ ૧કથા સારવિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા . ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા સાથે રેહ્શે .કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે .એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે.વાચક મિત્રો