લવ બાઇટ્સ - પ્રકરણ-68

(124)
  • 5.9k
  • 1
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-68 સ્તવનનાં હાથમાં મણીવાળી મોતીની માળાં હતી અને એ સ્તુતિ સાથે અંધારામાં સંવાદ કરી રહેલો અને ત્યાંજ આશાની આંખ ખુલી એણે પૂછ્યું સ્તવન તમે અંધારામાં બેસીને શું કરો છો ? તમે આમ કેમ બેઠા છો ? આશાએ લાઇટ કરી અને સ્તવનની સામે આવી એની આંખોમાં જોયું. સ્તવનની આંખોમાં આંસુ તગતગી રહેલાં. આશાએ સ્તવનને બાહોમાં ભરી લીધો. અને એનાં કપાળે ચુમી ભરીને કહ્યું અરે સ્તવન આમ આંખમાં આંસુ કેમ છે ? સ્તવનનાં હાથમાંથી મણીવાળી માળા ટીપોઇ પર સરકી ગયેલી. સ્તવન કંઇ બોલ્યો નહીં એણે આશાને વળગીને ભીસથી ખૂબ વ્હાલ જતાવી રહ્યો. એની આંખમાં આંસુની ધારા વહી રહેલી. આશાએ કહ્યું સ્તવન