આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-43

(102)
  • 6.7k
  • 2
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-43 નંદીની ઓફીસનાં પહેલાં દિવસે ભાટીયાને મળી એનાં વિશે જે સાંભળ્યુ હતું એનાંથી કંઇક જુદોજ જણાયો. નંદીનીને મળી ભાટીયાએ બધુ જાણી લીધું ઘર અંગે ઓફીસનાં કામ અંગે. નંદીનીની સામે જોયા વિના એણે પોર્ટફોલીયો જે નંદીનીને આપવાનો હતો એની ફાઇલ ત્થા સોફટ ફાઇલ જ્યાં સેવ હતી એ સીડી, યુએસબી વગેરે આપીને કહ્યું આમાં બધીજ ડીટેઇલ્સ છે. તારો અત્યાર સુધીનો એક્ષ્પીરીયન્સ વગેરે જોતાં તને આ પોર્ટફોલીઓ આપુ છું. એમાં આનાં અંગેનાં બધાં સોફટવેર ડાઉનલોડ છે અને એનાં પાસવર્ડ વગેરે ફાઇલમાંજ છે એટલે તું તારુ કામ શરૂ કરી શકે છે હાં બીજી ખાસ વાત કે કોઇપણ કામ શરૂ કરે એ પહેલાં