એવું નથી કે મોનાર્ક મેન્શન માં બધા જ વેજિટેરિયન હતા. અથવા બધા જ નોન વેજિટેરિયન હતા પરંતુ કેટલાક સંકી રાજવંશીઓ ગૌમાંસના અતિભક્ષક પણ હતા. જેમનાજ દિમાગમાંથી ખાલિસ્તાની મુમેન્ટ જેવું ષડયંત્ર જન્મ્યું હતું.અને તેની જ અંદર પ્રાઈમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી ની હત્યા પણ ઈનબીલ્ટ હતી.શાસ્ત્રોક્ત મંતવ્ય છે કે જેનુ દુગ્ધપાન થતું હોય, તેના માંસભક્ષણો ક્યારેય ના કરાય અને જો તેમ છતાં પણ આમ થાય છે તો તે પરમ વિકૃતિ આપનાર સિદ્ધ થાય છે.આ ત્રણ ભાગના ખંડનો અનુક્રમે એક તો ચીરત્કાલિન રાજદ્વારીઓ બીજા અજાણ રાજદ્વારીઓ અને ત્રીજા ભ્રષ્ટ રાજદ્વારીઓ.એક બાજુ પાકિસ્તાનના ફંડિંગો રેગ્યુલર થવા લાગ્યા અને પછી ભારતમાં બીજી બાજુ ડિપ્લોમાં માંથી