નબળી: રાજવીની સંઘર્ષ કથા - 2

(17)
  • 4.6k
  • 2
  • 1.6k

(2) નયનાબહેને કહ્યું કે, "મેં તો ના જ પાડી હતી, પણ આના ભાઈને ઉપાડો આવ્યો અને પોતાનું બાઈક આપી દીધું. બાકી આવી કરમજલી ને તો હાથ-પગ મળ્યા એ જ ઘણું છે." રમેશભાઈએ અણગમો દર્શાવતા બોલ્યા કે, "બકબક કરવાનું રહેવા દે. જમી લે મારી જોડે,' રાજવીને કહ્યું કે, "એય કાળમુખી, થાળી પીરસ પહેલાં. ચાલ હવે રોવા ધોવાના નાટક પછી કરજે." રાજવીએ ચૂપચાપ આંખમાં આસું લઈને રસોડામાં જઈને તેમની થાળીઓ પીરસી. એમનું જમવાનું પત્યા પછી રોતી રાજવી જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. આમ કહી શકાય કે, બહાર કોલેજમાં લેડી ડોન તરીકે ફરતી છોકરી જેવી ઘરના ઝાંપામાં પ્રવેશે એટલે કે પોતાનું બાઈક