પ્રેત સાથેનો પ્રેમ - ભાગ 2

  • 3.1k
  • 1.1k

સવાર ના સૂર્ય ની પેહલી કિરણ મારા માથા પર પડતા જ જાણે કેટલા સવાલો સાથે લઈ ને આવી હોય એવું લાગતું હતું .હું સમજી નોતી શકતી કે રાત્રે જે હવેલી માં થયું એ શું હતું ખાલી એક સપનું હતું કે જે સવાર પડતા જ પૂરું થઇ ગયું, અને જે સ્પર્શ નો મને અનુભવ થયો હતો તો પછી એ શું હતું? હવેલી માં તો હું ગઈ હતી અને જે થયું એ ભ્રમ તો ન જ હતો.ઘણા સવાલ મન માં હતા પણ જવાબ કોઈ નહીં અને જો જવાબ હતો તો એ કે ગામ ના લોકો જે કે છે એ સાચું હશે, ત્યાં