હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 18

  • 2.8k
  • 1.4k

દ્રશ્ય ૧૮ - " અંતે સફળતા થી આવી ગયા. આ છે પૂર્વજો ની ગુફા અને આ ગુફા માં મળશે મારી તલવાર." નીલ ખુશ થયી ને બધા ને બોલી." સુંદર છે. શું આ ગુફા માં પણ કોય મુશ્કેલી છે કે પછી સાચવી ને આગળ વધવાનું છે." ગભરાઈ ને માહી બોલી." ના આ સંપૂર્ણ સુરક્ષિત છે. તમે અહી બધે ફરી શકો છો. હું ગુરુ ને શોધવા જવું છું એક સાથે રહીને ફરજો આ ખૂબ મોટી ગુફા છે અને વધુ દૂર ના જતા." નીલ સમજાવી ને ત્યાં થી ગુરુ ને શોધવા મટે જાય છે." આ ગુફા માં વિશાળકાય લંબગોળ જાણે મોર ના ઇંડા હોય