તારી એક ઝલક - ૨૦

(15)
  • 3.4k
  • 1
  • 1.4k

વહેલી સવારે તેજસ અને જાદવ સ્ટોક વેલિંગ્ટન નામની જગ્યાએ વિલ્સનને મળવાં નીકળી ગયાં. સ્ટોક ન્યુનિંગ્ટન એક વિલેજલીક રહેણાંક વિસ્તાર છે જેમાં ઇન્ડી શોપ્સ, હિપ ગ્લોબલ ભોજનશાળાઓ, છટાદાર કાફે અને સ્ટોક ન્યૂનિંગ્ટન ચર્ચ સ્ટ્રીટ પર બાર છે. વ્યસ્ત હાઇ સ્ટ્રીટ સ્થાનિક સ્ટોર્સ, કબાબ હાઉસ અને પરંપરાગત પબનું ઘર છે, જ્યારે પાંદડાવાળા ક્લિસોલ્ડ પાર્કમાં તળાવો, એક સ્કેટપાર્ક, એક મોટો પેડલિંગ પૂલ અને હરણ અને બકરીઓ સાથેનો પ્રાણીનો ઘેરો છે. તેજસ અને જાદવ એક કાફેમાં આવીને બેઠાં. થોડીવારમાં એક બ્લેક લોંગ સૂટમાં સજ્જ વ્યક્તિ ત્યાં આવ્યો. એણે તેજસ પાસે આવીને પૂછ્યું, "આર યૂ તેજસ?" તેજસે હકારમા ડોક હલાવી એટલે એ વ્યક્તિ તેજસની સામે