શુભારંભ - ભાગ-૩

  • 3.1k
  • 1.3k

ગગનભાઈ ગુસ્સામાં ઘરની બહાર જતા રહે છે.મમતાબેન નિરાશ થઈ સોફા પર બેસી જાય છે.રિતિકા ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં જાય છે અને પંક્તિ એને મનાવવા પાછળ જાય છે. પંક્તિ : દિ !! ગુસ્સો ના કરો મમ્મી પપ્પા જે કરશે તે યોગ્ય કરશે. રિતિકા : ઓહો આવી મમ્મા પપ્પા ની ચમચી.પંક્તિ તારા કોઈ સપના નથી એટલે પંક્તિ : દિ એવું નથી. ત્યાં અચાનક રિતિકા ના ફોનમાં કોલ આવતા તે વાત કરે છે. રિતિકા : પંક્તિ મારી કયુટ બહેના !! મારે બહાર જવાનું છે મમ્મી પપ્પા પુછે તો સંભાળી લેજે ને. પંક્તિ : ના દી હું મમ્મી પપ્પા સામે જૂઠ્ઠું નહીં બોલું. રિતિકા