શુભારંભ - ભાગ-૧

  • 5.2k
  • 1.6k

અમદાવાદ શહેરમાં આવેલું શાહ ડાયમંડ આજે ધણાં સમય પછી ચહેકી ઉઠ્યું છે કારણ છે આ શાહ ડાયમંડ ના માલિક મંદાકિની શાહ ના પોત્રો અમેરિકા થી ભણીને પાછા વતન આવ્યા છે.મંદાકિની શાહ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને અમદાવાદ ના ડાયમંડ બજાર જેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે તે.એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પતિના અવસાન બાદ એકલા હાથે આ શાહ ડાયમંડ નું એમ્પાવર ઉભું કર્યું કડક મહેનત અને લગન નો પડછાયો.એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આ મંદાકિની શાહ નું અભિમાન એટલે એમના પોત્રો અંશ અને વિહાન.અંશ અને વિહાન આજે અમેરિકા થી આવવા ના હતા . યુનાઈટેડ સ્ટેટ્સ થી આવતી