સ્વ આઝાદીથી જ દેશ આઝાદ

  • 4.5k
  • 1.7k

સ્વતંત્રતા ના પવિત્ર તેમજ આનંદ ના દિવસથી ભારત દેશનો કોઈ પણ નાગરિક અજાણ નથી. આપણો ભારત દેશ બ્રિટિશ શાસન માંથી લગભગ ૨૦૦ વર્ષ ઉપર ગુલામી નાં દિવસો માં જીવ્યો હતો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નાં રોજ આઝાદી નાં સૌપ્રથમ વાર પ્રધાનમંત્રી શ્રી જવાહલાલ નેહરૂજી એ દિલ્લી નાં લાલ કિલ્લા પર આપણા દેશનાં તિરંગા ને લેહરાવેલ હતો.સ્વતંત્રતા ના આ પવિત્ર દિવસ ને આપણે સૌ ભારતવાસીઓ ખૂબ જ માન-સન્માન તેમજ ગૌરવથી ઉજવીએ જ છીએ. નાટકો, કાર્યક્રમો દેશભક્તિ ના ગીતો થી ભારતીયતા નું ગૌરવ પાથરતા હોઇએ છીએ. આઝાદી ના આ પવિત્ર દિવસ પર આપણે આપણા દેશ ના તમામ વિરપુરૂષો ને સન્માનિત કરીએ છીએ જેઓએ