ડોક્ટર કાર્લોસે પાણીની બોટલ અનસીલ કરી અને ગ્લાસ ભરીને પાણી ઘટક ઘટક પીવા લાગ્યા. ડોક્ટર કાર્લોસ ને જોઈને સીતાને આર્નોલ્ડ ની યાદ આવી ગઈ. જે પણ આમજ પાણી પીતો હતો. અને almost બંનેના નેચર અને થૉટ પણ ઔદાર્ય થી યુક્ત જ હતા. સીતા લોકહીત માટે કેટલી કર્મશીલ હતી, એટલો જ આર્નોલ્ડ પણ સામે લોકહીત માટે વિચારશીલ હતો જ. બસ ક્યાંક તેના પ્લેટફોર્મ ઓછા પડી જતા હતા.ડોક્ટર કાર્લોસ હજુ પણ કશું બોલવા માંગે છે અને સીતા એ તેમને વચ્ચે જ રોક્તા કહ્યું સર ભલું કરવું જ હોય તો ચિરકાલીન કરો. આમ બહાલી આપી દેવાથી કોઈનું ભલું નથી થવાનું. અને ડોક્ટર ક્લાર્ક ના