આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-41

(99)
  • 8.5k
  • 2
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-41 નંદીની નવીનમાસા સરલામાસીનાં ઘરે આવી ગઇ પછી રાત્રે વિરાટ સાથે વીડીયોકોલ પર વાત કરી રહી હતી. નંદીનીને આનંદ હતો કે વિરાટ ખૂબ સારું ભણ્યો હવે US ભણે છે એને વિરાટ સાથે વાત ચાલતી હતી. ત્યાં વિરાટે નંદીની સાથે વાત કરતાં સ્ક્રીનમાં પાછળ કોઇને જોયો અને એણે ફોન કાપી નાંખ્યો. નંદીનીને ઘણું આષ્ચર્ય થયું એણે માસીની સામે જોયું માસી સમજી ગયાં. હોય એમ ચૂપ થયાં પણ પછી બોલ્યાં ત્યાં સવાર પડી હશે એને તૈયાર થવાનું હોયને પછી પાછો કરશે એતો ફોન પણ.. નંદીની વિચારમાં પડી ગઇ વિરાટે આવું કેમ કર્યુ હશે ? ત્યાં એની નજર નીલેશ પર પડી