ડ્રીમ ગર્લ - 14

(22)
  • 4.1k
  • 1
  • 2k

ડ્રીમ ગર્લ 14 સ્વપ્નસુંદરી અને સ્વપ્નનો રાજકુમાર. યુવાનીના ઉંબરે પગ મુક્તા મનમાં રચાતું એક કલ્પનાવિશ્વ. એની હાઈટ આવી હશે, ત્વચા આવી હશે, રંગ આવો હશે, હાસ્ય આવું હશે, ચાલ આવી હશે, માંસલતા આવી હશે, લહેકો આવો હશે. અને પછી શરૂ થાય છે ઇંતેજાર. એની પ્રાપ્તિ નો. પણ એ એમ થોડું મળે છે. અને શરૂ થાય છે એક વ્યથાનો દોર. ક્યારેક કોઈ સેલિબ્રિટી યુવાનોની સ્વપ્નસુંદરી હોય છે. પણ એ સમયે એ સ્પષ્ટ હોય છે કે એની પ્રાપ્તિ શક્ય નથી. પણ જ્યારે મનોજગતમાં આકાર લીધેલી સ્વપ્નસુંદરી