ડ્રીમ ગર્લ - 12

(15)
  • 3.8k
  • 2
  • 2k

ડ્રીમ ગર્લ 12 રાતના બે વાગ્યા હતા. અમીની આંખમાં ઉંઘ ન જતી. કેટલી ઘટનાઓ જીવનમાં બની ગઈ. અમી વિચારતી હતી, ઈશ્વર આ હદય શા માટે આપતા હશે ? અને શા માટે એ હદય દુશ્મન થઈ કોઈના માટે ધડકતું હશે. એ પલંગ પર આડી પડી. સુવાના પ્રયત્નોની સાથે એ ઘટનાઓ પાછી યાદ આવી જતી હતી. પ્રેમના સમીકરણો શું હોય છે ? અમી વિચારી રહી હતી, શું જિગર સાચે જ નિલાને પ્રેમ કરતો હતો કે પોતાના તરફ આવવા, સીધી વાત કરતા અચકાતો હોય એટલે નિલાની વાત કરતો હોય. અને