હક અને ફરજ દેશને નામ...!

  • 5.9k
  • 1
  • 1.8k

હક અને ફરજોને નામ સંદેશ..!????????=================== આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે .અબ્દુલ કલામ જી એ દેશનાં નામ એક મેઈલ કર્યો હતો .આજે એની વાત તમને કરવી છે .વાતની શરૂઆતમાં જ તેમણે દેશવાસીઓને પૂછ્યું હતું કે શું તમારી પાસે દેશની માટે પાંચ મિનિટનો સમય છે ..? આપણે કહીએ છીએ આપણી સરકાર નક્કામી છે , આપણાં કાયદા જૂના છે ,નગરપાલિકા કે ગ્રામપંચાયત કચરો નથી ઉઠાવતી , ફોન કામ નથી કરતા ,રેલવે મજાક બની ગઈ છે અને એયર લાઇન દુનિયામાં આપણી સૌથી ખરાબ છે....વગેરે વગેરે મિત્રો , આપણે કહીએ છીએ અને કહેતાં જ રહીયે છીએ પરંતુ આપણે એ માટે કશું કરતાં