લઘુ કથાઓ - 16 - ગુમરાહ

(15)
  • 4.7k
  • 1.9k

ગુમરાહઆદિત્ય પોતાની સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કઈક લખી રહ્યો હતો. ત્યાં એનો ફોન વાગ્યો. મોબાઇલ સ્ક્રીન પર નજર નાખી તો વિનય નો કોલ દેખાડતો હતો. એને ફોન ઉપાડ્યો અને વાત ચાલુ કરી. "હલો , હા બોલ".. સામે થી વિનય એ એને કઈક કહ્યું અને એન હાથ માં થી પેન છૂટી ગઈ . "ક્યારે" આદિ એ પૂછ્યું."હમણાં કલાક એક પહેલા " સામે થી વિનય નો અવાજ આવ્યો." અને અત્યારે ફોન કરે છે ચુ@-#@, વાત