સજન સે જૂઠ મત બોલો - 12

(44)
  • 4.7k
  • 1
  • 2k

પ્રકરણ- બારમું ૧૨જેમ કોઈ શરણાઈ વગાડતી વ્યક્તિની સામે ઊભા રહી, ઉંહકારા કરીને ખાટ્ટા આસ્વાદનો આલ્હાદક રસાસ્વાદ માણતાં આંબલી ચૂસો ત્યારે જે હાલત શરણાઈ વગાડતી વ્યક્તિની થાય એવી હાલત અત્યારે રતિઆંધળા થયેલાં ઇકબાલની હતી.ક્યારનો સપનાની મખમલી ત્વચાનો સ્પર્શ માણવા આતુર ઈકબાલ તેની તરફ હાથ લંબાવતા, સપનાએ હાથ મિલાવ્યા વગર જ પુછ્યું..‘કીસ ખુશી મેં ?’ ‘મેં આપ કે સાથ કામ કરને કે લિયે રાઝી હૂં. આપકી શરતો કે મુતાબિક.’ ‘પર કાઝી કી નારાઝગી કા ક્યા કરોગેં ? ફરી ઊંધા કાન પકડાવતાં સપનાએ પૂછ્યું..એટલે.. સાપ સીડી રમતાં માંડ નવ્વાણું પગથિયે પહોંચેલો ઇકબાલ સપનાના ફેણ જેવા વેણ સાંભળી ઇકબાલનો ગતિમાં આવેલો મનોરથનો ફસડાઈ પડ્યો.‘અચ્છા ઇકબાલ શેઠ, ઇસ