સજન સે જૂઠ મત બોલો - 7

(37)
  • 5.7k
  • 2
  • 2k

પ્રકરણ- સાતમું-૭‘જય હો ગંગામૈયા કી.’ બિલ્લુ બોલ્યો.. ‘જય હો.’ સમીર બોલ્યો‘સમીર બાબૂ, કયસન ચલ રહા હૈ ? સબ ઠીક ઠાક હૈ ના ? બિલ્લુ બોલ્યો..‘સબ કુશલ મંગલ ઔર બઢિયા હૈ ભાઈસાબ. વો આપસે બાત કી થી સુબહ મેં, વો એક લડકી કે બારે મેં, ઉનકો લેકે આયા હૂં, ફ્લેટ પે.’ ‘ઠીક સે સબ સમજા દીજીયો છોરી કો, બાદ મેં કોઈ બવાલ ખડા ન કરે. મેં અભી બમ્બઈ મેં હૂં, કલ આ જાઉંગા. તુજે યહાં સે કુછ ચાહિયે તો બોલ.’ બિલ્લુ બોલ્યો. ‘જી, બસ ભાઈસાબ આપકી દુઆ, ઔર કુછ નહીં.’‘અચ્છા ઠીક હે. ફોર રખ્ખુ છું, રામ-રામ.’સમીરે ફોન મૂકતાં તરત જ સપનાએ પૂછ્યું.‘મારા વિશે કશું પૂછ્યું