અનુ - અનુજા

(26)
  • 4.2k
  • 2
  • 1.3k

અનુ- અનુજા કોલેજનો આજે પહેલો દિવસ હતો. હું મારા સ્કૂલના બે મિત્રો રવિ અને શેખર સાથે કોલેજ ગયો હતો. હજુ નવા કોઈ મિત્રો થયા ન હતા એટલે જે લોકો સ્કૂલ કે કલાસીસના મિત્ર હતા એ ગ્રુપમાં બધા ઉભા હતા. અચાનક ઘૂઘરીના રણકતા અવાજ જેવું હાસ્ય મારે કાને પડ્યું. અને મારું ધ્યાન મારી પાછળની તરફ ગયું. અને મારું હદય એક ધબકારો ચુકી ગયું. ચાર છોકરીઓ ટોળે વળીને વાતો કરી રહી હતી. અને એ છોકરીઓ કોઈ વાત પર ખડખડાટ હસતી હતી. પણ ચારે