NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 13

  • 3.7k
  • 1.2k

દોસ્તો, સ્કાય એન્ટોની વિલિયમ, ક્રીડા યંગસ્ટર અર્થાત ટ્રાન્સપરન્ટ કલર્સ અને ફેન્સી ડેટાસ,આ ત્રણે પોતપોતાની રીતે પોતપોતાના કામમાં માંધાતા જ છે અને ચમત્કારિક વાત તો એ છે કે ટ્રાન્સપરન્ટ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ હોવા છતાં પણ તેનો દબ દબો વિશ્વના ખૂણેખૂણામાં મલ્ટીનેશનલ કંપની કરતાં પણ અધિક છે. તે જે હોય તે પરંતુ ટ્રાન્સપરન્ટ કલર્સ એના વાયદાની પાકકી છે અને વર્ચ્યુઅલ નો તેનો પ્રોફેશનલ એટીટ્યુડ મલ્ટીનેશનલ કંપની કરતાં પણ હજાર ઘણો વધારે છે.એક બાજુ ટ્રાન્સપરન્ટ કલર્સ એશિયા માંથી વર્ચ્યુઅલ ને લઈને નાહકની અંધશ્રદ્ધા દૂર કરીને એશિયા ને પારદર્શક વિજ્ઞાન મા પગભર બનાવવા પ્રયત્ન કરી રહી છે તો, બીજી બાજુ ફેન્સી ડેટાસ અવકાશમાં અવનવા