ડોક્ટર sweden બોલ્યા, સી લેડીઝ એન્ડ જેન્ટલમેન તમને બધાને એવું નથી લાગતું કે આપણે અહીં ટાઈમ વેસ્ટ કરી રહયા છીએ!બધાએ સ્વીડન ની સામે જોયું અને તેમણે કહ્યું લુક જ્યાં સુધી મામલા ની પુરી જાંચ નહીં થાય ત્યાં સુધી આપણે બધા જ એક confusing decision જ લેતા રહીશુ. બેટર છે કે એફબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપી દો અને ચેનની નીંદ સુઈ લો.ડોક્ટર બૉરીસે કહ્યું વેલ, વાત વિચારવા જેવી તો ખરી જ.એકબીજા નિષ્ણાત વેલ્ફેરે કહ્યું રિપોર્ટ સ્વેપ થઇ ગયો તો? i mean એક્સચેન્જ!ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા, that is also more thingable then before!એફબીઆઇ નો છેદ ઊડી જતા ની સાથે જ ચર્ચા ફરીથી