અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 2

(15)
  • 4.5k
  • 1.8k

જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારી પાસે મારી મમ્મી બેઠી હતી તેણે મને દેખીને મોઢા ઉપર સ્મિત લાવી ને પૂછ્યું બેટા હવે તને સારું છે ને મેં આ માથું હલાવીને મેં જવાબ આપ્યો હા મમ્મી મને હવે સારું છે મારા મનમાં એક સવાલ આવ્યો મને અહીં કોણ લઈ આવ્યું? મેં મમ્મીને પ્રશ્ન કરતા પૂછ્યું મમ્મી મને અહીં કોણ લઈ આવ્યું ? હું ........અહીં કેવી રીતે આવ્યો ? મારા મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હતા પણ તેના જવાબ મારી પાસે નહોતા આટલામાં તો મારા પપ્પા આવી ગયા અને તેમણે મને જોઈને બોલી ઉઠ્યા: બધા પ્રશ્નોના ઉત્તર ઘેર જઈને મળ