જોકર - 4

  • 2.7k
  • 981

સૌથી પહેલા તો દિલ થી તમને બધાને સોરી કહેવા માંગુ છું કેમ કે મારી આ નવલકથા જોકર ને તમે પ્રેમ આપ્યો તો ખુબ જ પરંતુ મેં આને અધવચ્ચે જ રોકી કારણ કે ત્યારે મારાં કોઈ અંગત નું મૃત્યુ થયું હતું અને તેમાથી બહાર આવતા મને સમય લાગ્યો અને હવે લાસ્ટ ભાગ ના 17 મહિના પછી શુરુ કરવા જઈ રહ્યો છું આ સફર અને હવે આ પુરી કરીને જ રહીશ, જેવો તમે પહેલા મને પ્રેમ અને સાથ આપ્યો એવા જ સાથ ની અપેક્ષા રાખું છું And Sorry Again❤ અને હા તમે જો નવા વાંચકો હોય તો આગળ ના 3 ભાગ વાંચી