બુરાઈ ના બાદશાહ નો અંત - 1

  • 6.1k
  • 2.1k

આ નલકથામાં જે પાત્રો છે તે કાલ્પનિક છે એક સમયની વાત છે જ્યારે ધરતી પર રાક્ષસ અને દેવો ની માન્યતા માનવામાં આવતી હતી તે સમય ની વાત છે બુરાઈ નો બાદશાહ કશ્યપ અને સચ્ચાહી નો રક્ષક યાદવ નેમની આ વાર્તા છે કશ્યપ પહેલા તો સાધારણ માણસ હતો અને ગામ લોકો ની મદદ પણ કરતો અને પોતાનું જીવન સુકે થી વિતાવતો, ગામ લોકો પણ કશ્યપ નું બહુ જ ધ્યાન રાખતા અને તેના પરિવાર ને સુખેથી તે ગામ રહેવા દેતા હતા તેથી કશ્યપ પણ સુખેથી રહેતો હતો