રાક્ષશ - 14

(13)
  • 3.2k
  • 1.4k

દ્રશ્ય ૧૪ - " આ શું નવી જગ્યા છે. કોની ઝુંપડી છે આ ભયાનક જંગલ માં મનું તું અહી રહેતો હતો." " પ્રાચી આ એ રાક્ષસ ની ઝુંપડી છે." " એ રાક્ષસ ના રેહવા ની જગ્યા પર લઈ ને આવાની ની શું જરૂર હતી અમારે તો પાછુ રિસોર્ટ માં જવાનું હતું."" જાનવી પણ આ જગ્યા પર ઘણી વસ્તુ એવી છે જેને જોઈ ને તમને રાક્ષસ ના પાછલા જીવન વિશે ખબર પડશે અને એની મદદથી આપડે તેને રોવાનો કોય રસ્તો શોધી શકીશું."" શું છે અહીંયા જેને જોઈ ને અમને એના પાછલા જીવન વિશે ખબર પડે." " ચાલો ઝુંપડી માં તમને બતાવું." આટલું બોલી તે પ્રાચી, જાનવી