સફર-એક અનોખા પ્રેમની... - 25

(13)
  • 4.1k
  • 2k

ૐ (આપણે આગળનાં ભાગમાં જોયું કે વિરાજમા હવે નીયાની સામે આવવાની હિંમત નહતી આથી તે પોતાના કામમાં ધ્યાન પરોવવા લાગ્યો.આ બાજું છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો નીયા પણ પોતાના કામ પરજ ધ્યાન આપતી હતી,ત્યાંજ તેને એક આલોક મહેતા નામનાં યુવાન સાથે પરિચય થાય છે. હવે આગળ...) નીયા આલોકને "હાઈ" નો મેસેજ કરીને સુઈ ગઇ.સવારે ઉઠી અને તેણે મેસેજીસ ચેક કરવા વોટ્સએપ ખોલ્યું તો તેણે જોયું કે સામે આલોકે લખ્યું હતુ."હાઈ, તમે નીયા?" નીયાએ સામો હા માં રીપ્લાય આપ્યો. (કારણકે નીયાએ આલોકને ફક્ત હાઇનો મેસેજ