એ ક્યારેય મારો પ્રેમ હતો જ નહીં.

  • 3.7k
  • 1.3k

એ ક્યારેય મારો પ્રેમ હતો જ, નહિ. લેખક. મનહર વાળા, "રસનિધિ." H k આર્ટ્સ કોલેજ. ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ. મોબાઈલ 9664796945= જૂન મહિનાનો આરંભ એટલે, વિદ્યાર્થીઓનું નવું વર્ષ. આ સમયમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અધૂરા અરમાનને પુરા કરવાની આશા સાથે, અભ્યાસની સફરે ઉપડે છે. દર વખતની જેમ આ વખતે પણ, આખીયે ગુર્જર ધરાના ખૂણે, ખૂણેથિ અમદાવાદની કોલેજોમાં ન્યુ એડમિશન આવી રહ્યા હતા. સીંયર વિદ્યાર્થીઓ પણ, જુનિયરને ઝડપથી અમદાવાદી બનાવી જ, દે. અરે આ ધરતી તો, છે જ, એવી. જેના પર, પગ મુકનાર દરેક કોલેજિયન, રોમિયો, જુલિયટ, હિર ઓર રાજા, લેલા, મજનું, પારસ, પદમણી અનેમેરુ, માલણનું રૂપ ધારણ કરી જ, લે. અંકિતાને એનો પરિવાર