THE DEPLOMACY elemant gone enimy - 4

  • 3.9k
  • 1
  • 1.7k

આ છડી ની વચ્ચે એક ઓવર up to date કંપેરીટીવલી એબ નોર્મલી બીગર સાઇઝની એમ્બેસેડર કાર પણ ચાલી રહી છે. અને સંસદ ભવનના મુખ્ય દ્વાર ની સામે પણ આજ કાર આવીને ઉભી રહે છે .જેમાંથી બહુ જ સભ્યતાપૂર્વક લેડી ફુટ્સ બહાર આવતા દેખાઈ રહ્યા છે અને ચંદ સેકન્ડમાં જ તે મહિલા પણ.સંસદ ની સીડીઓ ઉતરીને એક માણસ આવે છે અને તેમને નમસ્તે કરીને કહે છે ઈન્દિરાજી આપકા સ્વાગત હૈ.સંસદ ભવન નો આ એ કાળ હતો કે જેમાં એલિમેન્ટ ફુલ પ્રીચેઇંગ અદ્રશ્ય થવા લાગ્યા હતા અને કદાચ એક અસમાન અને અસંતુલન થી સભર પ્રવચનો સ્થાન પામી ચૂક્યા હતા.કદાચ એ લાલ બાદુર