દહેશત - 13

(56)
  • 5.7k
  • 3
  • 3.1k

સોફિયા સબ ઈન્સ્પેકટર જિમીની પાછળ-પાછળ એનાબેલના ઘરમાં દાખલ થઈ હતી, ત્યાં જ તેની નજર જિમીની પીઠ પર પડી હતી અને એ સાથે જ સોફિયાનો જીવ ગળે આવી ગયો હતો. -જિમીની પીઠ પર એક ભયાનક વીંછી સળવળી રહ્યો હતો ! ! ‘જિમી ! તારી પીઠ પર વીંછી છે ! !’ અત્યારે સોફિયા આવું બોલવા ગઈ, ત્યાં જ તેને તેની પીઠ પાછળથી ‘ઝુઉઉઉઉઉઉ...! એવો અવાજ સંભળાયો. તેણે એકદમથી પાછળ ફરીને જોયું.