દહેશત - 11

(64)
  • 5.6k
  • 1
  • 3.2k

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરીયલ ‘દહેશત’ના પ્રોડ્યૂસર જોનાથને રીચાના હાથમાં પોતાનો મોબાઈલ ફોન આપ્યો, ત્યાં જ એ મોબાઈલ ફોનમાં પેલી વ્યક્તિનો જ્યારે પણ મિસ્ડ્‌ કૉલ આવતો હતો ત્યારે જે ફિલ્મી ગીતવાળો રિંગ ટોન ગૂંજી ઊઠતો હતો, એવો જ રિંગ ટોન ગૂંજી ઊઠયા હતોે, અને રીચાએ જોયું તો એ મોબાઈલ ફોન પર એક એમ. એમ. એસ. આવ્યો હતો. રીચાએ મોબાઈલનું બટન દબાવીને એ એમ. એમ. એસ. જોયો તો તે ભયથી થરથરી ઊઠી હતી.