મા નો દીકરીને પત્ર

  • 7.7k
  • 1.9k

મા નો દીકરીને પત્ર બેટા આજના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી. મારાં દિલના શબ્દો બહાર ન આવી શક્યા અને દિલમાં જ રહી ગયા, પણ આજે આ શબ્દોને હું પત્રનું રૂપ આપીને તારા સુધી પહોંચાડી રહી છું. આશા છે મારી આ ભેટ તને ખુબ ગમશે, અને મારી આ લાગણી, મારાં આ શબ્દોને તું તારા દિલના ઊંડાણથી મહેસુસ કરી શકીશ. આમ જો તો આ