નિસ્વાર્થ પ્રેમ

  • 3.9k
  • 1k

કોલેજ મા સાથે જતા આવતા પ્રેમ થયો કે પછી સ્કુલ મા હતા ત્યારે થયો એ જ ખબર ન હતી. આજુબાજુ મા રહેતા કયારે બંને વચ્ચે પ્રેમ પાગ્રયો એ જ નોહતી ખબર. નિહાની અને નિહાન ને જોઈને એવુ જ લાગતુ કે બંને એકબીજા માટે જ બન્યા હતા. પણ આ પ્રેમ કેવો કે ક્યારે એકબીજા ને કહેવુ ના પડ્યુ.બંને એકબીજા ને કંઈ પણ કીઘા વિના જ સમજી જતા. બચપન પુરૂ થતા કોલેજ મા પ્રવેશ્યા અને સાથે સાથે યુવાની મા પણ. રોજ સાથે જ કોલેજ આવુ અને જવુ. નિહાન ના પપ્પા પાસે ખૂબ ઘન મિલકત હતી. અને એ