વાંક

  • 4.5k
  • 1.3k

ધારા હાથ માં માથું પકડી ને બેસી ગયી, સવાર નો સમય હતો, ઉતાવળ હતી,બેસવાનું પોસાઈ એવું નોહતું તો પણ, વારંવાર એની નજર રસોડા માં વેરણ છેરણ પડેલી વસ્તુ પર જતી હતી. શાક સમારેલું પડ્યું હતું, કઢી માટે દહીં વલોવી ને રાખેલું હતું,લોટ બંધાઈ ગયેલો, બસ ભાત ની સીટી વાગે ત્યાં સુધી શાક કઢી થઇ જાય, ગરમા ગરમ પૂરીઓ ઉતારી અપાશે અને મઠો તો સવારે આવતા વખતે જ લઇ આવેલી,બસ હવે કોઈ પણ સમયે કાકા અને કાકી આવી પોહ્ચે જમવા માટે. એજ સમયે સાસુ રસોડા માં આવ્યા અને આ બધું જોઈ ને બોલ્યા: મેહમાન નથી અવાના, લે તને