લાગણી ની પેલે પાર

  • 4.8k
  • 1.4k

જીવનની થોડીક ક્ષણો ધુરી જ રહી ગઈ અને જે ક્ષણો વિતાવી તેમાંથી થોડી આંસુ માં વહી ગઈ સપના ની દુનિયા ને આંખોમાં સજાવી ખુદ ની દુનિયા લાગણીઓ માં ભીંજાય ગઈ કઈક તૂટી રહ્યું હતું, કઈક છૂટી રહ્યું હતું પરંતુ ચહેરા પરતો સ્મિત જ ફરી રહ્યું હતું બેહદ ચાહત ની સીમાઓ પણ હતી એને હદ માં રહી ને ચાહવાની હતી