કબ્રસ્તાન - 3

(12)
  • 4.2k
  • 2k

દ્રશ્ય ત્રણ - હથોડી ના ઘા થી કબર પર એક તિરાડ પડી અને તે ધીમે ધીમે આપમેળે તિરાડ મોટી થવા લાગી અને એક ધમાકા સાથે કબર ઉપર થી તૂટી ગયી. તે ધમાકા થી ઊડી ને એક પત્થર મગન ના માથા પર વાગ્યો અને તેના માથા માંથી લોહી નીકળવા લાગ્યુ. કબર માંથી કાળા રંગ નો ધુમાડો નીકળ્યો અને તેમાં એક પુરુષ ની ઝાંખી છબી બહાર આવી. મગન ના માથા માંથી નીકળતું લોહી તેને પોતાના હાથ વડે રોકી રાખ્યું હતું તેજ હાલત માં તેને તે ઝાંખી છબી સામે જોયું. મગન સમજી ગયો કે આજે તેને પણ કબર તોડવાની સજા મળશે પણ તે