વેધ ભરમ-60 (અંતિમ પ્રકરણ)

(311)
  • 10.3k
  • 7
  • 4.8k

PART-60 (અંતિમ પ્રકરણ) મિત્રો આજે આ નોવેલ પૂર્ણ થઇ રહી છે ત્યારે તમારી સાથે થોડી વાતો શેર કરવાનુ મન થાય છે. આ નોવેલ લખતી વખતે પણ દરેક નોવેલની જેમ અદ્ભૂત અનુભવમાંથી પસાર થયો છું. તમારી સમક્ષ એકદમ નિખાલસ કબૂલાત કરુ છુ કે આ નોવેલ ભલે હું લખતો હોય પણ મને ઘણી વખત એવો અહેસાસ થાય છે કે કોઇ મારી પાસે આ નોવેલ લખાવે છે. નોવેલના પાત્રો જ જાણે તેની પોતાની સ્ટોરી મને લખાવતા હોય તેવો અનુભવ મને થયો છે. હું કોઇ મોટો લેખક નથી પણ મારી આ નોવેલની યાત્રા દરમીયાન એવુ ઘણીવાર થયુ છે કે વચ્ચે વચ્ચે સ્ટોરી લખતી વખતે