ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-10

(66)
  • 5k
  • 5
  • 2.4k

(અકીરાએ એલ્વિસને અજયકુમારના ઇરાદા વિશે જણાવ્યું.તેણે એલ્વિસને પોતાની જાળમાં ફસાવવાની કોશીશ કરી પણ એલ્વિસ અને વિન્સેન્ટે તેના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો.હાથની ઇજા ઠીક થયા પછી એલ્વિસ જાનકીવીલામાં ગયો.જ્યા તેને તેની સ્વપ્નસુંદરીનું નામ જાણવા મળ્યું.તે કિઆરાને કોલેજ તેની ડ્રોપ કરવા જતો હતો.તે ખૂબ જ ખુશ હતો કેમકે તેની સ્વપ્નસુંદરી તેની બાજુમાં બેસવાની હતી.) એલ્વિસ સાતમાં આકાશ પર હતો.તેની ગાડીમાં આજે તેની સ્વપ્નસુંદરી બેસવાની હતી.તે ખુબજ સુંદર લાગી રહી હતી.મરૂન કુરતી અને સફેદ પાયજામામાં તેના કમર સુધીના વાળમાં ઢીલો ચોટલો વાળેલો હતો.તે અન્ય મોર્ડન છોકરીઓ કરતા સાવ અલગ હતી.કિઆરા એક મોહક સ્માઇલ આપીને તેની ગાડીમાં બેસી. "એલ્વિસ,યાર તું તો ગયો.આજે કિઆરાને જોવાના