કુદરતના લેખા - જોખા - 38

(22)
  • 4.3k
  • 3
  • 1.7k

આગળ જોયું કે મયુર સાગરને સગાઈની ભેટ માટે ઇનોવા ગાડી અને પચાસ હજાર રૂપિયા ભેટમાં આપે છે. આ ભેટની જાણ કરતા જ સાગરના પપ્પા તેને આવી ભેટ નહિ સ્વીકારવાની સૂચના આપે છે હવે આગળ * * * * * * * * * * * * સાગરને એવું લાગ્યું કે તેના મમ્મી પપ્પા આ ભેટ બાબતે ઝગડો કરવા લાગશે માટે તેણે વાતને બદલાવવા બંનેને કહ્યું કે "તમે જે છોકરીનો ફોટો મોકલ્યો હતો એ છોકરી ક્યાં રહે છે અને આપણે ત્યાં ક્યારે જવાનું છે." "તે છોકરી અમદાવાદમાં જ રહે છે અને આપણે તેને ત્યાં કાલે જ જવાનું છે."