ભાગ્યની દેવી

  • 6.3k
  • 1
  • 1.6k

ભાગ્ય ની દેવી ઘણા વર્ષો ની જૂની વાત છે. ગ્રીસ નાં સુંદર રમણીય પ્રાકૃતિક સોંદર્ય ધરાવતા આર્ગોસ નાં એક નાનકડા ગામ માં એક ખેડૂત નો પરિવાર રહેતો હતો. ખેડૂત ને બે દીકરી અને ત્રણ દીકરાઓ .જેમાં સૌથી નાનો એડરીન. અત્યંત રૂપાળો અને સોહામણો.... ફિલિપ આખો દિવસ ખેતી કરે.ખુબ પુરુષાર્થ કરી ઘેર આવે ને તેના નાના બાળકો ને ખુબ વહાલ કરે ને રમાડે. એડરીન તેને સૌથી વધુ વહાલો હતો. આમ પણ એડ્રીન તેના ભાઈ બહેનો થી થોડો અલગ હતો. તેના ભાઈ બહેનો પિતા ને ખેતી માં મદદ કરાવે ,જયારે એડરીન તીરંદાજી ,શિલ્પકલા અને સાહિત્ય માં રચ્યો પચ્યો રહેતો. ફિલિપ