એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૬

(12)
  • 5.8k
  • 2
  • 2.7k

નિત્યા વિચારોમાં ખોવાયેલી હતી.કૃપાલીબેનનું ઘર આવી ગયું હોવાથી એ નિત્યાને કહે છે નિત્યા એક્ટિવા ઉભું રાખ આવી ગયું મારુ ઘર પણ નિત્યા તો શૂન્યમાં ડૂબેલી હોય એમ કઈ સાંભળતી જ નથી.કૃપાલીબેન એના ખભે હાથ મૂકીને કહે છે,"નિત્યા મારુ ઘર તો પાછળ જતું રહ્યું.મેં તને બે વાર કહ્યું ઉભું રાખ એક્ટિવા.તારું ધ્યાન ક્યાં છે?""સોરી સોરી,હું તમને મૂકી જઉં છું"નિત્યા જેમ ગાઢ નિંદ્રામાંથી ઉઠી હોય એમ બોલી."ના,હું જતી રહીશ.પણ તારું ધ્યાન ક્યાં છે?,તું ઠીક તો છે ને?""હા,દીદી હું ઠીક છું""સારું ચાલ હું નીકળું.કાલ મળીએ.ધ્યાનથી જજે,બાય"બાય કહીને નિત્યા એના ઘરે પહોંચે છે.ફ્રેશ થઈને ટીવી ચાલુ કરીને બેસી હોય છે પણ એનું ધ્યાન તો