લવ બાયચાન્સ - 12

(14)
  • 4k
  • 1
  • 1.5k

( દોસ્તો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખનાને surprise માં એક children home લઈ જાય છે. અને પછી એક બીચ પર પણ લઈ જાય છે. બંને ત્યાં ખૂબ એન્જોય કરે છે. ત્યાં જ અરમાનને ઝંખના પ્રત્યેની પોતાની ફીલીંગનો એહસાસ થાય છે. પણ એ ઝંખનાના ઈન્કાર કરવાના ડરને કારણે એ સારી દોસ્ત પણ ગુમાવશે એ વિચારીને ઝંખનાને પોતાના દીલની વાત નહી કહેવાનુ નક્કી કરે છે. પણ ઘરે વરસાદી રોમેન્ટિક મોસમમાં એ પોતાની લાગણી પર કાબૂ નથી રાખી શકતો અને ઝંખનાને કીસ કરી લે છે. પણ પછી કંઈક એવુ થાય છે જેનાથી બંને દૂર થઈ જાય છે. હવે આગળ જાણીશુ શું